Gujarat

વેરાવળ માં આહિર સમાજ ના અગ્રણી શ્રી જગમાલ ભાઈ વાળા નુ સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું 

અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ આહિર સમાજ ના  સામાજીક અગ્રણી શ્રી જગમાલ ભાઈ વાળા દ્વારા એલ એલ બી ની પરીક્ષા ની જગ્યા બદલાતા પરીક્ષા  માટે આવતા વિધાર્થી ઓને અવર જવર માટે ની. શુલ્ક બસ સેવા શ્રી જગમાલ ભાઈ વાળા દ્વારા આપવામાં આવેલ જે અંતર્ગત નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા જગમાલ ભાઈ વાળા ને સૌરભ લો કોલેજ ના પ્રોફેસર તુલશીદાસ શર્મા સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાઝા સહીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220619-WA0123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *