Gujarat

બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી  વિભાગ દ્વારા ‘મઢ’ડે ની ઉજવણી 

વેકેશન સમાપ્ત થયું છે અને નવા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ નો કાર્યક્રમ પણ સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બાળકોને પ્રોત્સાહન મળે અને બાળકોનો આત્મવિશ્વાસ વધે જેને લઇને બોડેલી સફાયર પબ્લિક સ્કૂલ ના બાળકો દ્વારા મઢડે ની ઉજવણી કરવામાં આવી  દરેક વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રકારના માટીના રમકડા બનાવ્યા આમ માટીમાં રમત રમી બાળકો એ ખુબ જ આનંદ માણ્યો હતો
 આ કાર્યક્રમમા બોડેલી સફાયર પબ્લિક સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગમાં ‘મઢ’ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક બાળકો એ વિવિધ પ્રકારના માટીના રમકડા બનાવ્યા આમ માટીમાં રમત રમી બાળકો એ ખુબ જ આનંદ માણ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220629-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *