વોશિંગ્ટન
ઈંગ્લિશમાં જેને ેંર્હ્લં કહે છે, તેની આધિકારીક પુષ્ટિ આજ સુધી નથી થઈ પરંતુ તેની ચર્ચા વર્ષોથી થતી આવી છે. આવા જ અજાણ્યા પદાર્થો એટલે કે ેંર્હ્લં વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ ેંર્હ્લં ડે મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં તેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે ેંર્હ્લંનો અભ્યાસ કરતા લોકો એકઠાં થાય છે અને તેમણે આ મુદ્દે કરેલા રીસર્ચને સામે રાખે છે. આ દિવસની ઉજવણી વર્લ્ડ ેંર્હ્લં ડે ઓર્ગેનાઈઝેશન (ઉેંર્હ્લંર્ડ્ઢં) કરે છે. જેઓ લોકોને એવું વિચારવા પ્રોત્સાહન આપે છે કે, તેઓ આ બ્રહ્માંડમાં એકમાત્ર માનવ વસતિ નથી. આ પહેલા વર્લ્ડ ેંર્હ્લં દિવસની ઉજવણી ૨૪ જૂને કરવામાં આવતી હતી. કારણ કે એક માન્યતા અનુસાર ૧૯૯૦ના દશકની શરૂઆતમાં વૉશિંગ્ટનની ઉપરથી ઉડાન ભરી હતી. જ્યારે કેટલાક લોકો બીજી જુલાઈએ આ દિવસ મનાવતા હતા. જાે કે બાદમાં બીજી જુલાઈએ આધિકારીક રીતે આ દિવસ મનાવવાનું શરૂ કરવામાં આવ્યું. ગુજરાતીમાં જેને ઉડતી રકાબી કહે છે તે ેંર્હ્લંને સામાન્ય રીતે બીજી દુનિયાથી પૃથ્વી પર આવનારા એલિયન્સનું અંતરિક્ષ યાન માનવામાં આવે છે.જાે કે, નાસાની એક સાઈટ અનુસાર, અત્યાર સુધીમાં કોઈ પણ અંતરિક્ષ યાત્રીએ ેંર્હ્લં જાેયું નથી. અને ન તો અત્યાર સુધી કોઈ વિદેશી અંતરિક્ષ યાન દેખાયાનો પુરાનો નથી મળ્યો. કેટલાક સમાચારો અનુસાર ભારતમાં પણ ેંર્હ્લં દેખાયું હતું. વર્ષ ૨૦૦૭માં કોલકાતામાં સાડા ત્રણથી સાડા છ વચ્ચે એક અજીબ હલતી વસ્તુ દેખાઈ હતી અને તેને એક કેમેરા પર ફિલ્માવવામાં આવી. વસ્તુનો આકાર એક ગોળામાંથી ત્રિભુજમાં બદલાઈ ગયો અનને આગળ એક સીધી રેખામાં બદલાઈ ગયો હતો.


