મોટી કુંકાવાવ થી લી.ફુલભાઈ ભીખાભાઈ પેથાણી ના જયશ્રીકૃષ્ણ વાંચશો. દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી ભીખાભાઈ અરજણભાઈ પેથાણી (ઉંમર વર્ષ 78) સવંત ૨૦૭૬ ના આસો વદ ૮ ને સોમવાર તારીખ 9/ 11/ 2020 ના રોજ સ્વર્ગવાસી થયા છે તેમની દશા શ્રાધ્ધક્રિયા કારતક સુદ પાંચમને ગુરૂવાર તારીખ 19 /11/ 2020 ના રોજ તેમજ તેની ઉત્તર ક્રિયા પાણીઢોળ કારતક સુદ છઠને શુક્રવાર તારીખ 20 /11 /2020 ના રોજ રાખેલ છે. અમારા પિતાશ્રી નો ધાર્સ ઘણું જ છે પણ પ્રભુની ઇચ્છા બળવાન છે.પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના… :સ્થળ:
મુ.મોટી કુંકાવાવ
તા.કુકાવાવ
જી. અમરેલી
લી.
ફુલાભાઈ ભીખાભાઈ પેથાણી
મો.9586414443
ભરતભાઈ ભીખાભાઈ પેથાણી
મો.9427412241
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
મોબાઇલ નંબર 9426555756


