Gujarat સુત્રાપાડા ના ધામળેજના દરિયામાં ભારે કરંટ 6 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા… Posted on July 4, 2022 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ. 5 દિવસ ની ભારેથી અતિભારેથી વરસાદ ની આગાહી પગલે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ધામળેજ, સુત્રાપાડા સહિતના બંદરો પર સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 6 થી 8 ફૂટના ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.