: સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ માં બે દિવસ અનરાધાર વરસાદ પડ્યો છે જેમાં પસિદધ પ્રાચી તિર્થ માં આવેલ માધવરાઇ મંદિરે અનરાધાર વરસાદ ના પાણી ભરાઈ ગયા છે ત્યારે બીજી તરફ સોમનાથ ત્રિવેણી સંગમ નદી માં પણ પાણી ભરાઈ ગયા સુત્રાપાડા કોડીનાર વેરાવળ માં આજરોજ સારો વરસાદ પડયો હતો જેમાં નિચાણવાળા વિસ્તાર માં પાણી ભરાઈ ગયા હોવાનુ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


