Gujarat

અમરેલી જિલ્લાના પનોતા પુત્ર, સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ, રાષ્ટ્રીય સહકારી મહાસંઘ (NCUI) ચેરમેન વ *વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા iffco ચેરમેન માનનીય #દિલીપભાઈ સંઘાણી સાહેબ  #ગુજકો માસોલમા પુનઃ #બિનહરીફ #ચેરમેન થવા બદલ ખુબ ખુબ અભિનંદન

માત્ર 15 વર્ષની વયે (વિદ્યાર્થીકાળ થી) નેતૃત્વ લેવાની શરૂઆત કરીને 50 વરસ બાદ પણ હજુ નેતૃત્વ જાળવી રાખેલ છે*  તેમજ  હજારો પરિવાર ને રોજગારી પૂરી પાડનાર જન સંઘ ના પાયાના પથ્થર ભાજપ ની સ્થાપના થી લઇને આજ સુધી એક નાના એવા છોડ  થી લઈને વટ વૃક્ષ સમાન પાર્ટી ને બનાવનાર  સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક  દરેક ક્ષેત્રમાં લોક ઉપયોગી-લોક હિતાથૅ  લોક કલ્યાણ માટે હર હંમેશ પ્રજાની વચ્ચે જઈને પણ લોકોના પ્રશ્નોના નિરાકરણ કરતા  હોય છે.
   આ અગાઉ આપ સરકાર શ્રી માં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છો આ દરમિયાન અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ચેરમેન, અમર ડેરીના સ્થાપક ચેરમેન, નાફસ્કોબ ચેરમેન,નાફેડ વાઇસ ચેરમેન,તેમજ સહકારી ક્ષેત્રમાં આપનો સફર નાના એવા ગામડા માળીલા થી લઈને, શહેર તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય  તેમજ વિશ્વ સ્તર સુધી સફળતા હાંસિલ કરી છે તેમજ હજુ ઉતરોતર પ્રગતિ કરતા રહો તે બદલ આપને  ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220711-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *