Uncategorized

સ્વ ગૌરી મનસુખલાલ ઉનડકટ તારીખ 12/12/ 2020 શનિવાર

સ્વ ગૌરી મનસુખલાલ ઉનડકટ
તારીખ 12/12/ 2020 શનિવાર

સ્વ ગૌરી મનસુખલાલ ઉનડકટ (ઉંમર વર્ષ 92 )તે મનસુખલાલ કેશવલાલ ઉનડકટ ના પત્ની (કુંકાવાવ વાળા)દયાળજીભાઈ કાંતિભાઈ,ભાઈલાલભાઈ તથા લક્ષ્મીબેન બાબુલાલ ,નાગ્રેચા ના ભાભી તથા નિરંજનભાઇ, ડો.કિર્તીભાઈ, ડો. દિલીપભાઈ (અમરેલી ) નરેન્દ્રભાઈ (C.A) મનોજભાઈ (એન્જિનિયર) હંસાબેન વિનોદરાય કાનાબાર, ઉષાબેન મનસુખલાલ માણેક, વીણાબેન મિલાનભાઈ ચોલેરા ના માતૃશ્રી તથા સ્વ રૂગનાથ ગોરધનદાસ રાજાણી (જામજોધપુર વાળા)ના તારીખ 12/12/2020 ના અવસાન થયું છે.તેમનું ટેલિફોન બેસણું તારીખ 14/12/ 2020 સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
નિરંજનભાઈ – 9924237031
ડો.કીર્તિભાઈ – 9925514122
ડો.દિલીપભાઈ-9825235114
નરેન્દ્રભાઈ-9825615033
મનોજભાઈ-9978406806

IMG-20201213-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *