Gujarat

રવદાવત (પીપળીયા) મુકામે શ્રી આદર્શ પ્રા. શાળાનો જન્મ દિવસ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના રવદાવત (પીપળીયા) મુકામે શ્રી આદર્શ પ્રા. શાળા ના જન્મ દિવસ નિમિત્તે કપડવંજ – કઠલાલ વિધાનસભા ના ધારાસભ્ય  કાળુસિંહ ડાભી, રવદાવત સરપંચ સુરસિંહ રાઠોડ , એસ .એમ. સી ના પ્રમુખ  ખોડાભાઈ , યુથ કોગ્રસ પ્રમુખ  દિલીપસિંહ સોલંકી , કોંગ્રેસ કાર્યકર હિંમતસિંહ ઝાલા અને ગામનાં આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યા હાજર રહ્યાં હતાં જ્યારે કેક કાપી ને શાળાનો જન્મદિવસ ઉજવાયો હતો.

FB_IMG_1657769233498.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *