ગિરગઢડા
ભરત ગંગદેવ.
આપણે વાત કરી રહ્યા છે. ગિરસોમનાથ જિલ્લા ની જ્યાં હાલ શિક્ષણ. ની વાતો કરતી.ગુજરાત સરકાર ની.
“ભણશે ગુજરાત. રમશે. ગુજરાત. બેટી બચાવો. બેટી પઢાવો. શાળા પ્રવેશ મહોત્સવ. જેવી અંગણિત. જાહેરાતો. અને તેમની પાછળ. થતા ખર્ચ..?
આ બધું ક્યારે શક્ય છે. મોટી મોટી સ્કૂલો બનાવી દેવાથી.? ના આ ત્યારેજ શક્ય છે. ? જ્યારે હરેક સ્કૂલમાં પૂરતો સ્ટાફ..? તો એ તો નથી..??
એકતો શિક્ષકો ના સ્ટાફ ની ધટ અને તેમાં પણ અન્ય કામોમાં. મોટા ભાગના શિક્ષકો. શા માટે ?? શું ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી નથી જાણતા ? સ્ટાફ ઘણો ઘટે છે.? તેમનું શું.? છેલ્લા બે વર્ષ કોરોના કાળ પસાર થતા શિક્ષણ ઓફ લાઇન. હોવાથી બાળકો પર ધણીજ. અસરજોવા મળી રહી છે. હાલ જ્યારે સ્કૂલો રેગ્યુલર ચાલું થઈ છે ત્યારે. અનેક કામોના ભારણ. શિક્ષકો. ઉપર. રોજ એક પરિપત્ર. શું. થશે. આ સ્ટેટ ના ભવિષ્યનું.??
આ છે. ગિરસોમનાથ જિલ્લા ના આંકડા..
(1) ગિરગઢડા તાલુકો..
1 મહેકમ. 591.કામકર્તા શિક્ષક.467.ધટ.124.કુલવિધાથી15214..
(2) ઉના તાલુકો…
૧ મહેકમ.1014 કામકર્તા શિશક.852.ધટ 162.કુલ વિધાથી.32085.
(3) કોડીનાર તાલુકો…
૧ મહેકમ.720 કામકર્તા શિશક.718.ધટ 11.કુલ વિધાથી.18775.
(4) સૂત્રાપાડા તાલુકો…
૧ મહેકમ.583 કામકર્તા શિશક.554.ધટ 29.કુલ વિધાથી.14360.
(5) તાલાલા તાલુકો…
૧ મહેકમ.404 કામકર્તા શિશક.326.ધટ 58.કુલ વિધાથી.9207.
(6) વેરાવળ તાલુકો…
૧ મહેકમ.736 કામકર્તા શિશક.676.ધટ 60.કુલ વિધાથી.20072…ગિરસોમનાથ જિલ્લામાં ઉપર મુજબના આંકડા જોતા. વિદ્યાર્થી. ની સંખ્યા.109713.છે. તેમની સામે મહેકમ.4048.નું છે. તેમની સામે કામકરર્તા.શિક્ષકો. ની સંખ્યા.3653.ની છે. અને હાલની સ્થિતિ યે 443.શિક્ષકો ની ધટ છે..હવે વાત કરીયે તો ગિરસોમનાથ જિલ્લાના છેવાડા ના તાલુકા ગિરગઢડા. અને ઉના માંજ 286.શિક્ષકો ઘટે છે. અને સરકાર વાતો કરી રહીશે. ડીઝીટલ. અને વાઈબન્ડ. ની આ વાતો.કેટલા અંશે વ્યાજબી છે.???
.સરકાર શ્રી અને ચૂંટણી પંચ ની જે ગ્રાઇડલાઇન છે જેમાં.12.કેડર ના કર્મચારી ઓ ને ભાગે પડતા લેવા. ત્યારે 70% ઉપર તો શિક્ષકો જ લેવાઈ છે શા.માટે ??? બીજા કેમ નહીં..?? દા.ત ગિરગઢડા તાલુકાનું ધ્રાબાવડ ગામ તો ત્યાં બેજ કર્મચારી છે કા શિક્ષક. યા ત.ક.મ. તો અહીંયા આ બે માંથી એકજ કર્મચારી યે કામ કરવાનું રહ્યું. ત્યારે જેમ શિક્ષણ માં ધટ છે તેવીજ રીતે ત.ક.મ. પાસે 3/4 ગામડાવો ફાળવવા માં આવ્યા છે. (2) દા. ત. ગિરગઢડા તાલુકાનું જામવાળા ગામ તો ત્યાં સરકાર પાસે વિકલ્પ છે. ફોરેસ્ટ વિભાગ. આરોગ્ય. બેક. પોસ્ટઓફિસ. જેવા વિકલ્પો હોવા છતાં પણ શિક્ષકો નેજ હુકમ આપવામાં આવ્યા શા. માટે ??? કોના વિટો પાવર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.??શા. માટે સ્ટેટ એક જ કર્મચારી ઓ પર ડિપેન રહે છે. શું.?? આ કામગીરી સરકાર શ્રી ના અન્ય વિભાગોને.આ કામગીરી સોંપી તેમને પણ આ કામગીરી. માં પાવરફુલ ન કરી શકાય.?? કરી શકાય.જેથી ભવિષ્ય માં ક્યારેય કોઈ મુશ્કેલી નો સામનો સરકારે ન કરવો પડે..
એક બાજુ બેઝ લાઈન મૂલ્યાંકન, એક બાજુ FLN નું મૂલ્યાંકન, એક બાજુ BLO, બાળ મેળો, બેંક ના ખાતા ખોલવવાના,શિષ્યવૃત્તિ……અને એકમ કસોટી આંગણે આવી ને ઉભી થઇ ગઈ
હજુ વંદે ગુજરાત રથયાત્રા તો ભુલાઈ જ ગઈ…
1 મહિના અને 4 દિવસ માં 48 પરિપત્રો…..ધન્ય છે શિક્ષણ વિભાગ ને

