બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે જ્યાં રોજની હજારો વાહનની અવરજવર થતી હોય છે ત્યાં જ ખાડા પડી રહ્યા છે અને તંત્રના અધિકારીઓ ત્યાંથી રોજ અવરજવર કરતા હોય છે પણ ચોકડી પાસે આવેલો ખાડો પુરવામાં નથી આવતો એ ખાડા ને લઈ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ ખાડાને લઈને અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે પડેલા ખાડા વહેલી તકે પુરવામાં આવે તેમ વાહનચાલકો જણાઈ રહ્યા છે બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે પડેલા મોટા ખાડા વાહન ચાલકો માટે જોખમી તંત્ર વાપરવા જોવા મળી મળી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા

