Gujarat

લીલીયા મોટા ના સસ્તા અનાજ ના વેપારી નું સન્માન કરાયું

લીલીયા તાલુકા ના સસ્તા અનાજ ના  દુકાનદારશ્રી અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ ને અનાજ વિતરણ ની ઉત્કૃષ્ટ કામગીરી (99% વિતરણ)કરવા બદલ સરકાર શ્રી ની આવેલ વંદે ગુજરાત યાત્રા  કાર્યક્રમ માં અતુલ ભાઈ ભટ્ટ  ને લીલીયા મામલતદાર શ્રી  બી.એ.નાગ્રેચા સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા માં આવેલ આશા રાખીએ કે આવી જ રીતે આગળ પણ તેઓ આવી  સરસ રીતે કામગીરી કરી ને આપણા તાલુકા નું ગૌરવ વધારે
લીલીયા તાલુકા રેશનિંગ એસોસિએશન વતી તેમજ મિત્રો સગા સ્નેહી ઓ દ્વારા  અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવ વા માં આવીરહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220720-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *