ગુજરાત પ્રદેશ ભાજપ દ્વરા સેવા હી સંગઠન” અંતર્ગત બોડેલી તાલુકા માં ભારે વરસાદને લઈને સર્જાયેલી હોનારતને ધ્યાનમાં લેતા અસરગ્રસ્ત પરિવારો માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રશમિંકાત વસાવા ના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા ભાજપા લઘુમતી મોરચા ના પ્રમુખ મોહમ્મદ અનવર ખાન ની અધ્યક્ષતા મા
અનાજ કીટનું આયોજન કરાવામાં આવ્યું હતુ .
બોડેલી તાલુકા ભાજપ લઘુમતી મોરચા ની ટીમ એ સંદર્ભે ઢોકલીયા રઝાનગર .દિવાન ફરીયા .વર્ધમાન નગર જેવા પુરગ્રસત વિસ્તાર મા લઘભગ ૩૫૦ અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ આપવામાં આવી.
પુરગ્રસત વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા પરિવારોનો સર્વે કરી જરૂરિયાત મુજબ અનાજ. તેલ જવી વસતુ ની કીટો નુ વિતરણ કરવા મા આવયુ હતુ
છોટાઉદેપુર જિલ્લા લઘુમતી મોરચા પ્રમખ મકસુદ ભાઇ રાઠોડ .સાદીક ભાઇ કુરેશી.મુબારક હાજી ઉપસ્થિત રહયા હતા
આ પ્રસંગે બોડેલી તાલુકા લઘુમતી મોરચા ની ટીમ
ઇરસાદ અલી ભાઇ.અયુબ ભાઇ.ઉસમાન ગની ખત્રી
.ઇસમાઇલ ભાઇ.મોહસિન ભાઇ.સાબિર પઠાણ કીટ વિતરણ કરવા કામગિરી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
