સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ સમ્સ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જનતા કી જાનકારી દૈનીક ના પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા
જણાવ્યું હતું આગામી દિવસોમાં સમાજ દ્વારા ચુંટણી કરવામાં આવશે જેમાં ખારવા સમાજ માથી કોઇપણ વ્યક્તિ ચુંટણી માં ભાગ લઇ શકે છે જેમાં ૧૯ વર્ષ થી જીતુભાઈ મોહનભાઈ કુહાડા સમાજ ના પટેલ શ્રી તરીકે ની ફરજ બજાવતા હોય અને ખારવા સમાજ મા અનેક પ્રગતિસિલ કાર્ય કરવા પ્રયત્ન સીલ રહી ને અનેક સમાજ લક્ષી કાર્ય સમુહ લગ્ન નુ આયોજન આરોગ્ય લક્ષી કેમ્પ તેમજ અન્ય સેવા કામગીરી માટે પોતાની માનદ સેવા બજાવી
હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

