મુંબઈ
જાે તમારું પણ દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે. બેંકના ગ્રાહકોને હવે મિનિટોમાં પૈસા મળી જશે. જીમ્ૈં દ્વારા ગ્રાહકો માટે ખાસ સુવિધા આપવામાં આવે છે, જેમાં તમે માત્ર ૪ ક્લિક દ્વારા તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો… તો હવે જ્યારે પણ તમને પૈસાની જરૂર પડશે ત્યારે જીમ્ૈં તમારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે. બેંક દ્વારા ગ્રાહકોને પ્રી-એપ્રુવ્ડ પર્સનલ લોનની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં તમે મિનિટોમાં તમારી જરૂરિયાત મુજબ લોન લઈ શકો છો. સ્ટેટ બેંકે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું કે ખુશી માત્ર ૪ ક્લિક દૂર છે! જીમ્ૈં સાથે પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન મેળવો અને ર્રૂંર્દ્ગં એપ/ઓનલાઈન જીમ્ૈં દ્વારા ત્વરિત ક્રેડિટ મેળવો. બેંકની આ સુવિધાનો લાભ લેવા અને વધુ માહિતી માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી માત્ર એક જીસ્જી કરવાનો રહેશે. બેંકે લખ્યું છે કે તમે માત્ર ૪ ક્લિકમાં તમારી પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન મેળવી શકો છો. આ સિવાય તમને ર્રૂંર્દ્ગં અને ર્ંહઙ્મૈહીજીમ્ૈં દ્વારા ઈન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ મળશે. આ કામ માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર નથી, એટલે કે તમારા બધા કામ ઘરે બેસીને જ થઈ જશે. સૌથી પહેલા ર્રૂંર્દ્ગં એપ પર લોગીન કરો. ત્યાર બાદ છદૃટ્ઠૈઙ્મ ર્હુ પર ક્લિક કરો. લોનની રકમ પસંદ કરો. છેલ્લે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ ર્ં્ઁ દાખલ કરો. આ પછી તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે.
