Gujarat

પ્રાંચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કાંઠે આવેલ શ્રીપૃથ્વેશ્વર મહાદેવ પુષ્પનો શણગાર…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે પૂર્વ વાહીની સરસ્વતી  નદીના કાંઠે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે  હર હર મહાદેવના નાથ સાથે ગુંજી ઊઠ્યું હતું પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવીભક્તોએ પૂજા અર્ચના, દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

IMG-20220729-WA0566.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *