Gujarat

કઠલાલ કેથોલિક ચર્ચા ખાતે વડીલ દિન ની ઉજવણી કરવામાં આવી

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ કેથોલિક ચર્ચ ખાતે દાદા દાદી તથા વડીલોના દિનની ઉજવણી કરવામાં આવી.કઠલાલ કેથોલિક ચર્ચ ખાતે કઠલાલ પેરિસના શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પેરિસ ગ્રુપ દ્વારા દાદા દાદીને ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સુંદર કાર્યક્રમનું આયોજન ફાધર અરૂલ તથા પેરિસ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાધર અરૂલે ચાંદી જેવા સફેદ વાળ અને સોના જેવું હૃદય ધરાવતો ખજાનો એટલે દાદા દાદી વિશે સુંદર બોધ પાઠ આપ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન કેથોલિક કઠલાલ ખાતે કરવામાં આવ્યું હતું.

IMG-20220731-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *