સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ અરવિંદ ભાઈ કેજરીવાલ ના આગમન થયું હતુ જેમા ગિર સોમનાથ જિલ્લા સંગઠન ના માધ્યમથી મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા અને મળેલી માહિતી મુજબ વેરાવળ માં આજરોજ કેસીસી
ગ્રાઉન્ડ મા શાનદાર સભા નુ આયોજન કરેલ જેમાં આમ આદમી પાર્ટી ના ગિર સોમનાથ જિલ્લા સંગઠન ના બિપિન ભાઈ તન્ના અશ્વિન ભાઈ કોડીનાર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સ્યોજ્ક અરવિંદ ભાઈ કેજરી વાલ ને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area

