ગિરગઢડા
ભરત ગંગદેવ
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા અને લોકસભાના સાંસદ નારાયણભાઈ કાછડીયા ની ગ્રાન્ટ માંથી રૂપાલા સાહેબ દ્વારા ફાળવેલ ૨૧ લાખ ગ્રાન્ટ માંથી ખાંભા ને અત્યાધુનિક સુવિધા વાળી મોટી એમ્બ્યુલન્સ
તેમજ સંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા ની ગ્રાન્ટ માંથી ખડાધાર.P.H.C. સેન્ટર ને ફાળવેલ એમ્બ્યુલન્સ નું સિંચાઈ ચેરમેન કાળુભાઈ ફીડોળીયા.. તથા ડી. એસ. મિના.. તેમજ અરવિંદભાઈ ચાવડા બાબુભાઈ ખુમાણ.. આર્મી મેન હસમુખભાઈ મકવાણા ના શુભ હસ્તે એમ્બ્યુલસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આતકે ખાંભાના અગ્રણીઓ તેમજ પદ અધિકારીઓ મેડિકલ સ્ટાફ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કાળુભાઈ ફીડોળીયા તેમજ અરવિંદભાઈ ચાવડા અને મીના સાહેબ દ્વારા ખાંભા ની હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓની આગામી સમયમાં પૂરી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

