Gujarat

રાણપુરની સી.એસ.ગદાણી સ્કુલ દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ સી.એસ.ગદાણી સ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણીના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સી.એસ.ગદાણી સ્કુલથી વિદ્યાર્થીઓએ સિંહના મોરા પહેરી રેલી યોજી હતી જે રેલી રાણપુરના જાહેર માર્ગો ઉપર ફરી હતી અને સિંહ વિશે લોકોને માહીતગાર કર્યા હતા આ રેલી માં વિદ્યાર્થી તેમજ શિક્ષકો જોડાયા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

1660135009040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *