Gujarat

એકતા ચેરીટેબલ ટ્રસ્ટન ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહીસાગર જિલ્લા બાલાસિનોર મુકામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ દ્વારા ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યો
મહીસાગર જિલ્લા બાલાસિનોર નું ગૌરવ વધારતી માત્ર એક સંસ્થા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ કે જેઓએ સરકારની રોજગાર લક્ષી તાલીમો ચલાવી છે કોરોના કાળમાં કોરોના સેન્ટર શરૂ કર્યું છે દિવ્યાંગોને માસ્ક બનાવવાનું કામ આપ્યું છે જરૂરિયાત વ્યક્તિઓને હાથ લારી નું વિતરણ કર્યું છે દિવ્યાંગોને સાયકલો આપી છે મધ્યમ વર્ગના લોકોને અનાજની કીટો  આપી છે. તેમના કરેલા કામો ને ધ્યાનમાં રાખીને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ દ્વારા ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૨ થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રિયાઝ શેખ ને સન્માનિત કરવામાં આવ્યા ગાંધીનગર ખાતે જેમાં  ક્રાંતિકારી મહંત સ્વામી શિવરામદાસજી મહારાજ કુકાશ આશ્રમ તથા મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા હિન્દુ વાહિની ના અધ્યક્ષ શંકરસિંહ રાણા ઉપસ્થિત રહ્યા.

IMG-20220813-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *