Gujarat

ચેલાવિસ્તારનીઝૂપડપટ્ટીનાવાલીઓનેબાળકોભય, પિડા, યાતના, શોષણ, બાળલગ્ન, બાળમજુરી, બાળભિક્ષાવૃત્તિમાંથીમુક્તથાયતેઅંગેજાગૃતકરાયા  

ટીમદ્વારાઆઝાદીઅમૃતમહોત્સવનાપર્વપરબાળકોનેપણયોગ્યઅનેસારુંજીવનજીવવાનીઆઝાદીતેમજપ્રેરણામળેતેમાટેજાગૃતિકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. સ્વાતંત્ર્યપર્વઅંતર્ગતદેશભરમાં 75માઆઝાદીઅમૃતમહોત્સવનીઉજવણીકરવામાંઆવીરહીછેજેમાંદેશનેઆઝાદીમળીતેનીખુશીદરેકદેશવાસીઓનામનમાંઅનેચહેરાપરદેખાઈરહીછે.  દેશનેઆઝાદીમળ્યાબાદપણદેશનુંભવિષ્યઅનેદેશનાઅમુલ્યરત્નોએવાબાળકોનેહજુપણસંપૂર્ણપણેઆઝાદીનમળીહોયઅનેક્યાંકનેક્યાંકબંધનોઅનેકપરીપરિસ્થિતિમાંઅટવાઈગયેલહોયએવુંલાગેછે. બાળકોનુંબાળપણઅનેભવિષ્યસમાજનાઅમુકલોકોનીઅજ્ઞાનતાના, ગેરમાન્યતાઓઅનેલાલચનાકારણેઅંધકારતરફધકેલાતુંહોયએવુંકયારેકસમાજમાંઅમુકબાળકોનીસ્થિતિજોઈનેપ્રતીતથતુંહોયછે.ઘરનીનબળીઆર્થિકપરિસ્થિતિઅથવાતોઘરનાલોકોનીલાલચનાકારણેઅમુકબાળકોનુંવિવિધરીતેશોષણથતુંહોયછેમાટેઆવાતમામબાળકોનેશોષણમાંથીઆઝાદીમળેતેમાટેલોકોપ્રયત્નકરેએબાબતેજાગૃતતાલાવવાનાહેતુથીસ્વ.જે.વીનારીયાનાએજ્યુ. એન્ડચેરીટ્રસ્ટનાપ્રોજેક્ટડાયરેક્ટશ્રીજમનભાઈસોજીત્રાનામાર્ગદર્શનહેઠળચાલતાપ્રોજેક્ટચાઈલ્ડલાઈન 1098નીટીમદ્વારાચેલાઝૂપડપટ્ટીવિસ્તારમાંજાગૃતિકાર્યક્રમકરવામાંઆવ્યોહતો.

આકાર્યક્રમનામાધ્યમથીબાળકોદ્વારાસમાજનાસૌજાગૃતનાગરીકોનેઅપીલકરવામાંઆવીહતીકેદેશનીઆઝાદીનાપર્વનીઉજવણીનિમિતેઆજપછીબાળકોનેપણભય, પિડા, યાતના, શોષણ,બાળલગ્ન,બાળમજુરી,બાળભિક્ષાવૃત્તિમાંથીઆઝીદીમળેઅનેબાળકોનેશાળાએઅભ્યાસકરવાનીતેમજપોતાનાસર્વાંગીવિકાસકરવાનીસંપૂર્ણસ્વતંત્રતાપ્રાપ્તથઈશકે. સમાજમાંબાળકોમાટેભયમુક્તઅનેસુરક્ષાયુક્તવાતાવરણનિર્માણકરવામાંલગતવિભાગોઅનેસમાજનાલોકોદ્વારાહજુપણવધુપ્રયત્નોકરવામાંઆવે.

બાળકોજદેશનુંઉજ્જ્વળભવિષ્યછેઅનેઆવનારસમયનુંયુવાધનમાટેઆધનનેયોગ્યરક્ષણમળેતોજદેશનુંભવિષ્યપ્રગતીઅનેગતિશીલબનીશકે.બાળકોનાઅધિકારોઅનેહક્કોનુંરક્ષણકરવામાંઆવેજેથીદરેકબાળકોનેપ્રગતિમાટેનેએકસમાનતકમળીશકે.

કોઈપણબાળકોનેજયારેપણકોઈમુશ્કેલીમાંજુવોત્યારેડાયલકરો 1098.તમારોએકફોનકોલબાળકનેસુરક્ષા,યોગ્યમદદઅનેમાર્ગદર્શનમેળવવામાંઉપયોગીબનીશકેછે.

CHILD-HELP-LINE-PROGRAM-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *