સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ, મોટા બાહારકોટ, નુરાની હોસ્પિટલની બાજુમાં, મકાનના બીજા માળેરહેતા આમદ કાલુ પટણી રહે. વેરાવળ, વાળાઓના કબ્જા ભોગવટાના મકાનમાં કુલ-૯ પુરૂષો ઇસમો હાર-જીતનો પૈસા તથા ગંજીપાના વડે જુગાર રમી/રમાડી રોકડ રૂ.૨૭,૬૦૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪,૫ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વેરાવળ સીટી પોલીસ ::*
*ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને*
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પો.સબ.ઇન્સ. શ્રી આર.એચ.સુવા તથા પો.હેડ કોન્સ. લખમણભાઇ માલાભાઇ તથા પો.કોન્સ વિનયસિંહ ગીગાભાઈ તથા રવીકુમાર રામસીંગભાઇ તથા નિતીનભાઇ વાસાભાઇ તથા અજયભાઇ રાણાભાઇ તથા રાહુલસિંહ લક્ષ્મણસિંહ તથા જગદીશભાઇ એભાભાઇ તથા વુ.પો.કોન્સ કાજલબેન રાજશીભાઈ તથા સુમૈયાબેન સલીમભાઇ * એ રીતેના પો.સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પો.કોન્સ વિનયસિંહ ગીગાભાઈ * નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે *વેરાવળ, મોટા બાહારકોટ, નુરાની હોસ્પિટલની બાજુમાં મકાનના બીજા માળે રહેતા આમદ કાલુ પટણી રહે. વેરાવળ વાળાના કબ્જા ભોગવટાના મકાનમાં ગંજી પત્તાનો રૂપિયા/પૈસા વડે હાર જીતનો જુગાર રમતા આરોપીઓ (૧)આમદ કાલુ પટણી (૨)ઇરફાન અબ્દુલ રહેમાનભાઇ મુગલ (૩)શાહનવાજભાઇ યુસુફભાઇ તવાણી (૪)ફારૂકભાઇ ગનીભાઇ મુગલ (૫)આસીફભાઇ ઇબ્રાહીમભાઇ બાગજી, (૬)સબ્બીરભાઇ યુસુફભાઇ કાપડીયા, (૭)સરફરાઝભાઇ અહમદભાઇ મલેક, (૮)અશરફભાઇ અગનીભાઇ સેલત, (૯)સલમાન અબ્દુલભાઇ ચિનાઇ, રહે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૨૭,૬૦૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૪૬૬/૨૨ જુ.ધા.ક.-૪,૫ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.*

