Gujarat

મહુધા કોંગ્રેસ દ્વારા બોલો સરકાર કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિતભાઇ ચાવડા, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ , ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ મંત્રી દિલીપસિંહ સોઢા , ખેડા જિલ્લા મેનિફેસ્તો પ્રમુખ સુભાષભાઈ આચાર્ય , મહુધા વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ બાપુ , મહુધા વિધાનસભાનાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર , કપડવંજ વિધાનસભાનાં ધારાસભ્ય કાળુસિંહ ડાભી , ઠાસરા વિધાનસભાનાં ધારાસભ્ય કાંતિભાઈ પરમાર , મહુધા તાલુકા , નડિયાદ તાલુકા , મહુધા શહેર , ચકલાસી શહેર નાં પ્રમુખો , હોદ્દેદારો , આગેવાનો,અને મોટી સંખ્યામાં કાર્યકરો  ઉપસ્થિત રહ્યાં હતાં.

FB_IMG_1661686744207.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *