પોલીસ અધિક્ષક, અમરેલી ઇન્ચાર્જ શ્રી કે.જી.ચૌધરી સાહેબનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે. પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ કિરણભાઇ તનસુખભાઇ સોલંકિ તથા પો.કોન્સ મહાવિરસિંહ બાબુભાઇ સિંધવ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ કે.ડી.રાઠોડ તથા ચમારડી બીટ ઇન્ચાર્જ પી.પી.ડેર તથા બાબરા પોલીસ ટીમે બાબરા વિસ્તારમા બે અલગ અલગ જગ્યાએ જાહેરમા હારજીતનો જુગાર રમતા ૯ ઇસમોને રોકડા રૂપીયા.૨૧૯૭૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ બાબરા પો.સ્ટે મા જુગારધારા ની કલમ હેઠઇ બે અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. દ્રારા કામગીરી હાથ ધરવામાં આવેલ.
*ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) પરશોતમભાઇ જગાભાઇ પરમાર ઉ.વ.૪૮ ધંધો-મજુરી રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી ૨) રાહુલભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો-હીરા ઘસવાનો રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી ૩) મેઘજીભાઇ અરજણભાઇ કુંભાણી ઉ.વ.૫૦ ધંધો-હીરા ઘસવાનો રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી
*ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) ભીખાભાઇ જાદવભાઇ ભાંભર ઉ.વ.૭૦ ધંધો-નિવૃત રહે-અમરાપરા, તા.બાબરા જી.અમરેલી (૨) ભરતભાઇ સોમાભાઇ વાટુકીયા ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે-ખંભાળા તા.બાબરા જી.અમરેલી (૩) રાજેશભાઇ પ્રબતભાઇ પીપળવા ઉ.વ.૪૯ ધંધો- હિરાકામ રહે-બાબરા,પોલીસ લાઇન પાછળ, તા.બાબરા જી.અમરેલી (૪) મગનભાઇ સવજીભાઇ જાદવ ઉ.વ.૩૫ ધંધો- હિરાકામ રહે-ખંભાળા, તા.બાબરા જી.અમરેલી (૫) ભરતભાઇ બચુભાઇ રાઠોડ ઉ.વ.૫૦ ધંધો- હિરાકામ રહે-બાબરા તા.બાબરા જી.અમરેલી (૬) મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયા ઉ.વ.૪૨ ધંધો- હિરાકામ રહે-વેલનાથ હોટલ બાબરા તા.બાબરા જી.અમરેલી
આ કામગીરી પો.ઇન્સ આર.ડી.ચૌધરી સાહેબ બાબરા નાઓની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ કિરણભાઇ તનસુખભાઇ સોલંકિ તથા પો.કોન્સ મહાવિરસિંહ બાબુભાઇ સિંધવ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ કેતનભાઇ.ડી.રાઠોડ તથા ચમારડી બીટ ઇન્ચાર્જ પ્રદિપભાઇ.પી.ડેર તથા બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


