Gujarat

જૂનાગઢ જિલ્લામાં  તાલુકા કક્ષાએ તા.૩ સપ્ટેમ્બરના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારશ્રી દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં તા.૩/૯/૨૦૨૨ના સવારે ૯ કલાકે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જેમાં પ્રાંત અધિકારીશ્રી મેંદરડાની અધ્યક્ષત્તામાં મેંદરડા તાલુકાની રાજાવડ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે .જેમાં  ગઢાળી,ખીજડીયા,લીલવા,પાટરામા,આંબલામાં,રાજાવડ,દેવગઢ,અમરગઢ ગામનો સમાવેશ થાય છે.

મેંદરડા પ્રાંત અધિકારીનીઅધ્યક્ષત્તા માળિયહાટીના તાલુકાના અમરાપુર ગીર પ્રાથમિક શાળા  ખાતેસેવાસેતુકાર્યક્રમયોજાશે.જેમાંઅમરાપુરગીર,માતરવાણીયા,કાત્રાસા,ગીર,માતરવાણીયા,કાત્રાસા,આંબલગઢ,દેવગામ,તરસીંગડા,જાનડી,જલોંદર,વાંદરવડ,બોડીનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં ભેંસાણ તાલુકાના સરદારપુર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાંચુડા,મોરવાડા,ખાખરા,હડમિતયા,સરદારપુર,ડમરાળા,ગોરવિયાળી,રફાળિયાનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં વિસાવદર તાલુકાની પ્રાથમિક શાળા લાલપુર, ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં કાલસારી,કાલાવડ,જેતલવડ,લાલપુર,ગોવિંદપરા,વેકરીયા,રાવણી,મુંડિયા,રાજપરા,દુધાળા,માણંદીયા,અંબાળા   ગામનો સમાવેશ થાય છે.

કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં માંગરોળ તાલુકાના શેપા પ્રાથમિક શાળા  ખાતે સેવાસેતુ કાર્યક્રમયોજાશે.જેમાંશેપા,આરેણા,શેરીયાજ,શાપુર,નવાકોટડા,જુનાકોટડા,હુસેનાબાદ,શેખપુર,ચોટીલીવીડી,લંબોરા,ઢેલાણા,ખોડાદા,સકરાણા,વિરપુરનો સમાવેશ થાય છે.

કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં કેશોદ  તાલુકાના શેરગઢ  કન્યા પ્રાથમિક શાળા સેવાસેતુ કાર્યક્રમયોજાશે.જેમાંઅજાબ,શેરગઢ,પ્રાસંલી,બડોદર,ફાગળી,બડોદર,ફાગળી,ચીત્રી,ધ્રાબાવડ,સાંગરસોલા,નોંજણવાવ,મેસવાણ,કાલવાણી,રંગપુર,રાણીંગપરા,કણેરી, નો સમાવેશ થાય છે.

વંથલી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં  વંથલી તાલુકાની ગાદોઈ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમા ટીનમસ,ટીકર,આખા,સેંદરડા,ગાદોઈ,ખોખરડા,ખોરાસા,ખુંભડી,કણઝડી,લુશાળાનો  સમાવેશ થાય છે.

વંથલી પ્રાતં અધિકારીશ્રીના અધ્યક્ષત્તામાં માણાવદર તાલુકાની  જીંજરી પ્રાથમિક શાળા ખાતે   સેવાસેતુકાર્યક્રમયોજાશે.જેમાં સરદારગઢ,વેળવા,ઉંટડી,શેરડી,જીંજરી,થાનીયાણા,ચુડવા,ખડીયા,જીલાણા નો સમાવેશ થાય છે.

જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં  જૂનાગઢ ગ્રામ્યનો ડુંગરપુર  ખાતે સેવાસેતુકાર્યક્રમ યોજાશેજેમાંડુંગરપુર,પાદરીયા,ઈવનગર,સાગડીવીડી,પાતાપુર,પ્લાસવા,પાતાપુર,ઈટાળા,સોડવદર,વિજાપુર,સણાથા ગામનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *