હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ માં આવેલી શ્રી સરસ્વતી એકેડેમી ખાતે શાળા માં અભ્યાસ કરતા ધો,1 થી 12 ના વિદ્યાર્થી ઓ ની વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને શાળા ના સંચાલક વિજયભાઈ વાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપી અભિનંદન પાઠવ્યા હતા આ તકે શાળા નો તમામ શિક્ષક સ્ટાફે હાજર રહી સરસ આયોજન કરી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો


