Gujarat

વેરાવળ માં સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા શિવમ ગ્રુપ દ્વારા  ભક્તિ નો અનોખો ત્રિવેણી સંગમ યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નુ આયોજન ડો મહાદેવ પ્રસાદ મેહતા દ્વારા કથા નુ રસપાન પોથી યજમાન ની શુલ્ક વ્યવસ્થા 

 સોની હરેશ ભાઈ પી  પી સતીકુંવર  વેરાવળ
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ૧૦૮ પોથી  કથાનો મહા ધર્મોત્સ્વ
વેરાવળ મા સામાજિક કાર્યકર અને આહિર સમાજ ના અગ્રણી શ્રી જગમાલ ભાઈ જાદવ ભાઈ વાળા દ્વારા ધર્મ અને ભક્તિ નો અનોખો ત્રિવેણી સંગમ માટે નુ સુંદર આયોજન તારીખ ૦૩ / ૧૦/ ૨૦૨૨ થી તારીખ ૦૯ /૧૦ /૨૦૨૨ સુધી શિવમ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા માં સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા દ્વારા કોઈ સામાન્ય વ્યક્તિ પણ પોતાના પિતૃઓ ની પોથી રાખી શકે તે હેતુથી
 પોથી ની શુલ્ક વ્યવસ્થા રાખી જેમા પોથી તદન ની શુલ્ક પોથી નોંધાવવા માટે જગદિશ ભાઈ વાળા મો  ૭૦૯૬૪૭૭૭૭૭
 તેમજ હરેશ ભાઈ  વ્યાસ મો ૯૪૨૭૭ ૩૯૧૭૯ પર  સંપર્ક કરવા જણાવ્યું હતુ અને
 ધર્મ અને ભક્તિના આ રૂડા અવસર નો લાભ દરેક ભાઈઓ બેહનો અને વડીલો ને  લેવા સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા શિવમ ગૃપ તેમજ જગદિશ ભાઈ વાળા  દ્વારા પત્રકાર હરેશભાઈ સતીકુંવર  ને  જણાવ્યું હતું

IMG-20220830-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *