Gujarat

સાળંગપુર હનુમાનજી મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર કરાયો..

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20220905-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *