Gujarat

ગીરગઢડા વડલી ગામે વિઝલી પડતા બળદ નું મોત પાંચ લોકો ને ઈજા પહોંચી…  

ગિરગઢડા
 ભરત ગંગદેવ…
ગીરગઢડા માં બોપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ધીમીધારે વરસાદ સાથે કડાભડાકા સાથે વિઝલી પડવા ના (2)  બનાવો સામે આવ્યા.
જેમાં નિતલી ગામે આધેડ નું વિઝલી પડતા મોત થયુ હતું
તો વડલી ગામના જગદીશભાઈ રાણપરિયા તેમના વાડી વિસ્તારમાં ચીખલકુબા.(સાતનેશ) ત્યાં વિઝલી  પડતા એક બળદ નું મોત.અને પાંચ લોકો ને નાની.ઈજાઓ પહોંચી..છે.

IMG-20220907-WA0558.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *