Gujarat

અંકલેશ્વર હોટેલ લોર્ડ્સ પ્લાઝા માં ભરૂચ બ્રાન્ચ ઓફ આઇ. સી. એ. આઇ દ્વારા ” MSME Clinic & Knowledge Enhancement Session નો કાર્યક્રમ યોજાયો

જે ICAI તથા Committee Of MSME & Startup દ્વારા ચાલી રહેલ ” ICAI MSME YATRA ”  ના ભાગ રૂપે હતો.
જેમાં ભરૂચ – અંકલેશ્વર ની ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ટેક મહિન્દ્રા, અમરનાથ કેમિકલ્સ, સુખા કેમી. ઇન્ડ. તથા SBI અને BOB ના સભ્યો પણ ભાગીદાર થયા હતા.
ભરૂચ બ્રાન્ચના ચેરમેન દીપ મોદી, પૂર્વ ચેરમેન મહાવીર જૈન, પ્રસિત પારેખ, હર્ષિત શાહ, અક્ષર મહેતા તથા મુખ્ય મહેમાન તરીકે સી એ ઈશ્વર જીવાની, જે કે સોલંકી- મેમ્બર ઓફ એમ એસ એમ ઇ કમિટી, અભયકુમાર જૈન – SIDBI ચીફ મેનેજર એ મળી ને દીપ પ્રાગટ્ય કર્યું હતું.
અમદાવાદ ના સી એ ચેતન વ્યાસ એ આ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી એ ગાયત્રી તથા સી એ વૃંદા દ્વારા કરવામાં આવ્યું હતુ.

IMG-20220910-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *