સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ મા સમસ્ત પરજીયા પટ્ટણીસોની સમાજ તેમજ સૌરાષ્ટ્ર ના ઉના કોડીનાર સહિત તમામ સમસ્ત પરજીયા
પટ્ટણી સોની સમાજ ના વિદ્યાર્થી ઓ ને
સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ થડેશ્વર ની પ્રેરણા સાથે મોમેન્ટ પુસ્તકો દ્ખ્તર સાથે સન્માનપત્ર આપી સન્માન કર્યું
જેમા સંજય
મહેન્દ્ર ભાઈ થડેશ્વર ગૌરવ મહેન્દ્ર ભાઈ થડેશ્વર હેમંત મહેન્દ્ર ભાઈ થડેશ્વર દિવ્યાનિ બેન થડેશ્વર પરિવાર દ્વારા આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


