રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ખાતે આવેલી રોયલ એકેડમી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંચાલક દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં નોટબુક,કંપાસ,પેન,પેન્સિલ સહિત અભ્યાસને લગતી સામગ્રી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રોયલ એકેડેમી ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સંચાલક સેફ ખોખર દ્વારા આ ઉમદા કામ કરવામાં આવ્યું હતુ.


