Gujarat

લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા તાલુકા ના સરપંચો સાથે બેઠક કરાઈ

લીલીયા મોટા ના નાના રાજકોટની લૂંટ વિથ મર્ડરનો મામલો
લીલીયા પોલીસ મથક ખાતે લિલીયા તાલુકા ના ગામડાઓના સરપંચો સાથે DYSP ભંડેરી સાહેબે કરી મીટીંગ
નાના રાજકોટ ની ઘટના બાદ ગામડાઓમાં સીસીટીવી મુકવા કરાયો સરપંચો ને પોલીસ તંત્રે કર્યો અનુરોધ…….
ગામડાઓમાં સીસીટીવી હોય તો ગુન્હા ડિટેકટ થવામાં મદદરૂપ થવાના હેતુથી ગામડાઓમાં સીસીટીવી મુકવા સરપંચોને અનુંરોધ કરાયો આ તકે
DYSP જે.પી.ભંડેરી સાહેબ તેમજ લીલીયા PSI એમ ડી ગોહિલ સાહેબ દ્વારા સરપંચો સાથે મીટીંગ કરી સીસીટીવી અંગે માહિતીઓ આપી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220927-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *