ગાંધી જયંતીના ઉપક્રમે રોયલ એકેડમીમાં “વેસ્ટ માંથી બેસ્ટ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી હતી. આ સાથે આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને એકેડમી તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન રોયલ એકેડમી ના ડાયરેક્ટર સૈફ ખોખરના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના સાજીદ ચુવાણ અને વિજ્ઞાન વિભાગના તેજસ દલવાડી દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

