Gujarat

જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો

જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો હતો. તમામ અરજદારોના કેસોનો હકારાત્મક રીતે નિરાકરણ કરાયું હતું.

જૂનાગઢ કલેકટરશ્રીરચિત રાજના માર્ગદર્શન હેઠળ લોકોને એક જ સ્થળે, આવકના દાખલા, જાતિના દાખલા સહિતની સુવિધા મળે તે માટે સુચારૂ કામગીરી સેવા સેતુના માધ્યમથી થઈ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ વહીવટી તંત્રે રાજ્યના તમામ જિલ્લાઓમાં રેન્કમાં પ્રથમ  સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *