જૂનાગઢ કૃષિયુનિવર્સિટી, ખાતે તાલીમઅનેમુલાકાત યોજનાં અંતર્ગત તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રવિ પૂર્વ મૌસમી તાલીમ કાર્યશાળા કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટીયાના માર્ગદર્શન હેઠળયોજવા આવી હતી.
આ પ્રસંગે કૃષિયુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા એશાબ્દીક સ્વાગત કરી કાર્યશાળાની ઉપયોગીતા તથા આગામી રવી સીઝનમાં વાવેતર થનાર પાકો વિશે માહિતિ આપી હતી. આ તાલીમ કાર્યશાળામાં સૌરાષ્ટ્રના ખેતીવાડી ખાતાના સંયુકત નિયામક્શ્રી શ્રી એસ. કે. જોષી અને શ્રી એમ. એમ. કાસુન્દ્રા સહિત વિવિધ જીલ્લાઓના જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ, નાયબ ખેતી નિયામક્શ્રીઓ, મદદનીશ ખેતી નિયામક્શ્રીઓ તથા ખેતી અધિકારીશ્રીઓ મળીને કુલ ૩૫ જેટલા અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.
તાલીમ કાર્યક્રમમાં વૈજ્ઞાનીકશ્રીઓ કે જેમાં ઘઉં વિભાગ માંથી ડો.એ.જી.પાનસુરીયા,બાગાયતવિભાગમાંથીડો. કે.એમ.કારેથા,કઠોળવિભાગમાંથીડો.આર.એમ.જાવિયા,વનસ્પતિરોગશાસ્ત્રવિભાગમાંથીડો.એસ.વી.લાઠીયાઅનેકિટકશાસ્ત્રવિભાગમાંથીડો.એમ.એફ. આચાર્યએવિષયને અનુરૂપ તાંત્રીક માર્ગદર્શન આપ્યુ હતુ.
