આજરોજ મોટી કુકાવા વ મુકામે તારીખ 9 10 22 ના રોજ બપોરે ચાર કલાકે રાજીવ ગાંધી ક્રિકેટ ટુર્નામેન્ટ નો કાર્યક્રમ યુથ કોંગ્રેસ તથા તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ જેમાં પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલી કુકાવવના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડીકે રૈયાણી સાહેબતાલુકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ ભાઈ મકાણી કુકાવાવ તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ ધનજીભાઈ ડોબરીયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી નીતિનભાઈ ગોંડલીયા ટીસુભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય જે કે પાસાણી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ દોગા હકાભાઇ ભરવાડ મનસુખભાઈ ગોંડલીયા અનુસૂચિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ પડાયા વિઠ્ઠલભાઈ પડશાળા વાલજીભાઈ પરમાર મધુભાઈ સુસરા ફોજી કનુભાઈ માથુકિયા જીમીભાઈ જુનદભાઈ ડોડીયા વડીયા યુથ કોંગ્રેસના આગેવાનો કલ્યાણભાઈ દેસાઈ તેમજ તાલુકા ભરમાથી કોંગ્રેસના આગેવાનો સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ અને હિટલરશાહી શાસનથી બચાવવા માટે તમામને કામે લાગી જવા માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ડીકે રૈયાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ


