Gujarat

આજરોજ તારીખ 10 10 22 ના રોજ સવારના 9:00 કલાકે કુભકો અને કુકાવાવ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પ્રમુખ મંત્રી કુકાવાવ બગસરા તાલુકાના નો સેમીનાર રાખવામા આવેલ

આજરોજ તારીખ 10 10 22 ના રોજ સવારના 9:00 કલાકે કુભકો અને કુકાવાવ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પ્રમુખ મંત્રી કુકાવાવ બગસરા તાલુકાના નો સેમીનાર રાખવામા આવેલ જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર કુભકો ના ડેલિકેટ અને કુકાવાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા કૂભકો  ના ડેલિકેટ ભીમજીભાઇ બોઘરા ઇફકોના ડેલિકેટ અને સંઘના ડાયરેક્ટ લાખાભાઈ પદમાણી રવજીભાઈ  પાઘડાળ વનરાજભાઈ બસિયા પ્રાગજીભાઈ કાછડીયા વિઠ્ઠલભાઈ નોંધાણવદરા વિઠ્ઠલભાઈ કાવાણી વિનુભાઈ વેગડ ભગવાનજીભાઈ ચૌહાણ સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ ક્લાર્ક વિનુભાઈ દેસાઈ મનીષભાઈ ભેસાણીયા જુનાગઢ એરીયા મેનેજર કુભકો જેડી ઘેટીયા ભાઈ કિકાણી ભાઈ કેતનભાઇ વેગડા કુકાવાવઓ બગસરા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ મંત્રીઓ ઉપસ્થિત થયેલ રવજીભાઈ પાનસુરીયા એ તમામ લોકોને ખાતર અને બિયારણ સહકારી સંસ્થામાં ખરીદી કરી અને ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂતો સુધી લાભ પુગે તેમ તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય અને કુકાવાવ સંઘના ડાયરેક્ટર વિરજીભાઇ ઠુંમરનુ સંઘમા મોટુ યોગદાન છે અને તેઓએ જણાવેલ કે સહકારી સંસ્થાએ સરકારી સંસ્થા છે સહકારી સંસ્થામા ભાઈ સારાથી ચલાવવુ જોઈએ અને સહકારી સંસ્થામા વધુમાં વધુ લાભ લેવો જોઈએ અને સહકારી સંસ્થા ને કેમ ઉછી લાવવી તે અંગે વિગતવાર જણાવેલ

IMG-20221010-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *