Gujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના નગરપાલિકા કોમ્યુનિટીહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *