વેરાવળ એસ ટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા બી ડી રબારી સાહેબ ની બદલી નડિયાદ વિભાગમાં પેટલાદ ડેપો મેનેજર તરીકે થયેલ ત્યારે વેરાવળ ત્રણેય યુનીયન સંગઠન અને
ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ યુનિયન પ્રતિનિધિ શેલેંદ્ર ભાઈ જોષી પરેશ ભાઈ ભટ્ટ અને મજુર મહાજન ના કિશન અગ્રાવત સહિત હેડ મીકેનીક ઉમેશ ભાઈ પરમાર બરકત ભાઈ
જે ઍ પ્રદીપ ગોવસ્વામિ દ્વારા સાલ ઓઢાડી ને પુષ્પો થી સ્મૃતિ ભેટ આપી સન્માન સાથે વિદાયમાન આપ્યું જેમા સહિત કર્મચારી મહેશ ભાઈ
ડ્રાઇવર રમેશ ભાઈ પાઠક પીન્ટુ કટારિયા ડ્રાઇવર કમ કન્ડકટર ભગવાન ભાઈ ભોળા ગોપાલ ભાઈ બારડ અને આનંદ કરમટા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિ ના યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા પુષ્પો ગુલદસ્તો આપીને સન્માન સાથે ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે વધુ પ્રગતિશીલ કાર્ય કરી એસ ટી નિગમ માં નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે ટ્રાફિક ઇન્સ્પેકટર ડી આર મેસવાણિયા પરેશભટ્ટ સેલેદ્ર જોષી અને
કેતન ચોપડા કેજે અગ્રાવત પ્રદીપ ગોસ્વામી દ્વારા જહેમત ઉઠાવી હોવાની વિગતો સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ ની અખબારી યાદી માં જણાવ્યું હતું


