Gujarat મહુધાના સણાલી થી ખલાડી રોડનું ખાતમુહૂર્ત Posted on November 2, 2022 Author Admin Comment(0) નિસાર શેખ,મહુધા મહુધા ના સણાલી ગામ ખાતે મહુધા ના ધારાસભ્ય ઇન્દ્રજિતસિંહ પરમાર દ્વારા સણાલી થી ખલાડી રોડ થી લાખુન નાળ તરફ જતા ડામર રસ્તા નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ પંચાયત સભ્યો ,અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.