શ્રી કે.કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા યુવા મહોત્સવમાં મેળવી ઝળહળતી સિદ્ધિ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો શાળાના વિધાર્થીઓ મેળવ્યા. સાવરકુંડલા નૂતન કેળવનિ મંડળ સંચાલિત કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં ઘણી બધી સ્પર્ધાઓમાં નંબરો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. શેલાર […]
Author: Admin
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં વાલી મીટીંગ નું સુંદર આયોજન
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં વાલી મીટીંગ નું સુંદર આયોજન તારીખ 19 /9/ 2024 ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીની બહેનોના વાલીશ્રીઓની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતું.આ ખાસ દિન નિમિત્તે શાળામાં મોટીવેશન સ્પીકર શ્રી નરેન્દ્ર ભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્યારે આ […]
જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા કેન્સર અવેરનેસ , મહિલાઓ ના આરોગ્ય વિષયક વાર્તાલાપ અને માતાઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો
જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા કેન્સર અવેરનેસ , મહિલાઓ ના આરોગ્ય વિષયક વાર્તાલાપ અને માતાઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત ની તા.૨૦/૯/૨૪ ના રોજ પંડિત દીનદયાળ ન.પ્રા. શાળા બોટાદ ખાતે મહિલાઓ માટે આરોગ્ય જાગૃતિ , મહિલાઓ ને કેન્સર થવાના શુ કારણો જવાબદાર છે […]
શંખેશ્વરની દીકરીએ જર્મની પહોંચી જનમંગલ ટ્રસ્ટનું ઋણ અદા કર્યુ..
પાટણ રાધનપુર. અનિલ રામાનુજ રાધનપુર શંખેશ્વરની દીકરીએ જર્મની પહોંચી જનમંગલ ટ્રસ્ટનું ઋણ અદા કર્યુ.. સંસ્કારોનું સિંચન કરનાર ગુરૂ સમાન જીજ્ઞાબેન શેઠને માતાપિતાનો દરજ્જો આપ્યો.. પાટણ જિલ્લાના શંખેશ્વરની દીકરી રિકુ રામી વિદેશની સફરે પહોંચતા પોતાના જીવનમાં શૈક્ષણિક ક્ષત્રે સંસ્કારોનું સિંચન કરનાર જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ જિજ્ઞા કોમ્પ્યુટરના ઓનર જીજ્ઞાબેન શેઠને પોતાના માતાપિતાનો દરજ્જો આપી […]
પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા મુલાકાત દરમિયાન સંલગ્ન અધિકારીઓને કામગીરી અંગે જરુરી સુચન કરતા મંત્રી રાધનપુરના સાતુન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી. જે અંતર્ગત મંત્રી એ હાલમાં યોજના […]
પાટણ જિલ્લામાં રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફ સફાઈ કરાઈ
પાટણ જિલ્લામાં રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફ સફાઈ કરાઈ રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તા.17 સપ્ટેમ્બરથી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવશે. ત્યારે આ અભિયાનમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો છે. સ્વચ્છતા હી સેવા […]
દાહોદ જિલ્લાનાના સર્વે તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
દાહોદ જિલ્લાનાના સર્વે તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું ૨૧૧૫ પશુઓની રસીકરણ અને સારવાર કરાઇ દાહોદ:-, દાહોદ જિલ્લામાં તમામ તાલુકા મથકે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૧૧૫ પશુઓને રસીકરણ મેડીસીન સારવાર, ગાયનેક સર્જરી અને અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ […]
રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડત PCB.
રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડત PCB. રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઈ મેઘજીભાઈ તથા નગીનભાઇ પોલાભાઇ તથા હિરેનભાઈ ગોપાલભાઇ નાઓને મળેલ […]
રાજકોટ શહેર ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત […]
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તૈયાર કરેલ દરખાસ્તમાં પાસા હુકમ કરતા કમિશનર.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તૈયાર કરેલ દરખાસ્તમાં પાસા હુકમ કરતા કમિશનર. રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પોલીસ ભારતીય બનાવટના વિદેશીદારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના કરેલ હોય. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ, પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા […]










