Gujarat

તાજી ધારાસભ્ય ધ્યાન નહિ આપતા માજી ધારાસભ્ય ઠુંમર આવ્યા ગરીબો ને વ્હારે

તાજી ધારાસભ્ય ધ્યાન નહિ આપતા માજી ધારાસભ્ય ઠુંમર આવ્યા ગરીબો ને વ્હારે દામનગર શહેર માં વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓ કાગ ડાળે ઘર ના ઘર ની રાહ માં ગાંધીનગર પ્રધાન મંત્રી એફોડબલ હાઉસિંગ મિશન ના મેનેજર ને પત્ર પાઠવી વિગતે જાણકારી મેળવતા માજી ધારાસભ્ય ઠુમરે અંતે ગરીબ પરિવારો માટે કરી મધ્યસ્થી દામનગર […]

Gujarat

ગમાપીપળીયા ગામે નદી કિનારે સ્કંદપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકૃતિ ના ખોળે સત્યનારાયણ કથા યોજાય

ગમાપીપળીયા ગામે નદી કિનારે સ્કંદપુરાણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકૃતિ ના ખોળે સત્યનારાયણ કથા યોજાય બાબરાના ગમાપીપળીયા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા સ્કંદપુરાણમાં બતાવ્યા કથા નદી કિનારે, દેવાલયમાં, કે કોઈ તીર્થક્ષેત્રે કરવાનું મ્હાત્મય બતાવ્યું છે તે પ્રમાણે દર વર્ષે નદી કિનારે કુદરતી સૌન્દર્યમાં સત્યનારાયણનું પૂંજા તેમજ વરૂણદેવનું પૂજન ગામના શાસ્ત્રી હરેશદાદા ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્યું.અને પૂજનમાં ગામજનો શાહિલભાઈ […]

Gujarat

ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી.

ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી. ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ.ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા ગત તા.૦૧-૦૯-૨૦૨૪ના રોજ સોસાયટીના ચેરપર્સન શ્રી જયશ્રીબેન વડોદરિયાના અધ્યક્ષસ્થાને સભાસદોની હાજરીમાં મળેલી. સોસાયટીના મેનેજર વિરેન્દ્રસિંહ ભાટીએ સભામાં કાર્યસૂચિ મુજબના ઠરાવો રજૂ કર્યા હતા જેને સાધારણ સભાએ બહાલી આપી હતી. […]

Gujarat

ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ.બેન્ક લી. ના ગૌરવવંતા ચેરમેન પદે રસિકભાઈ ભિંગરાડીયા ની સર્વાનુમતિએ નિયુકિત 

ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ.બેન્ક લી. ના ગૌરવવંતા ચેરમેન પદે રસિકભાઈ ભિંગરાડીયા ની સર્વાનુમતિએ નિયુકિત  ઉમરાળા ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના ટ્રસ્ટી અને હાલમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રસિકભાઈ એ. ભીંગરાડિયા ની તા.૬/૯/૨૦૨૪ ના રોજ ભાવનગર ડીસ્ટ્રીકટ કો-ઓ. બેન્ક લી. ના ગૌરવવંતા ચેરમેન પદ ૫૨ સર્વાનુમતિએ નિયુકિત થવા બદલ તેઓશ્રીનું હોસ્પિટલનાં પૂર્વ પ્રમુખશ્રી […]

Gujarat

પ્રતિભા ની પરખ. ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ ગોવાની અંદર વર્ક + વેકેશન એવા ખાસ પ્રકારના વર્કેશનની મજા માણી.. 

પ્રતિભા ની પરખ. ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ ગોવાની અંદર વર્ક + વેકેશન એવા ખાસ પ્રકારના વર્કેશનની મજા માણી..  અમરેલી ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ ગોવાની અંદર વર્ક + વેકેશન એવા ખાસ પ્રકારના વર્કેશનની મજા માણી વેકેશનમાં વિધાર્થીઓએ શાળામાં જ હોસ્ટેલમાં રોકાઈને કામ કર્યું અને સ્કૂલ દ્વારા તેમને પ્લેનની અંદર ગોવાની ટુર આપવામાં આવી જે […]

Gujarat

દામનગર શહેર નાં વેપારી ઓને રૂપિયા ૫-૧૦-૨૦-૫૦ ની ફ્રેશ અને લુઝ નોટો આપો ભારે અછત

દામનગર શહેર નાં વેપારી ઓને રૂપિયા ૫-૧૦-૨૦-૫૦ ની ફ્રેશ અને લુઝ નોટો આપો ભારે અછત દામનગર શહેર માં નાની નોટ ની અછત નાના વેપાર ધંધા રોજગાર માં નાની નોટો છુટા નાણાં ની અછત દૂર કરવા સ્થાનિક બેંક સહિત એ જી એમ અને રિજિયોનલ બ્રાન્ચ સુધી જાગૃતિ નાગરિક ની રજૂઆત ધણા સમય થી નવી નોટ નહિ […]

Gujarat

શ્રી પ્રયોશા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.,બોટાદની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મળી.

શ્રી પ્રયોશા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.,બોટાદની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મળી. શ્રી પ્રયોશા કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ.ની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા તા.૦૮-૦૯-૨૦૨૪ના રોજ સોસાયટીના ચેરમેન શ્રી મયુરધ્વજસિંહ જશુભા ભાટીના અધ્યક્ષસ્થાને સભાસદોની હાજરીમાં મળેલી. સોસાયટીના મેનેજર જ્યવિરસિંહ ભાટીએ સભામાં કાર્યસૂચિ મુજબના ઠરાવો રજૂ કર્યા હતા.જેને સાધારણ સભાએ બહાલી આપી હતી. વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના ચેરમેન શ્રી […]

Gujarat

સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રા.શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા

પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રા.શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા પાણી વચ્ચે પસાર થઈ કાદવ કીચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ,વાલીઓ બન્યા પરેશાન… “સૌ ભણે સૌ આગળ વધે” નાં સૂત્ર તો દાઉદપર પ્રા શાળા માં જોવા મળે છે.પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ […]

Gujarat

ડભોલી ગામ પાસે આવેલ માણીયા ફાર્મ માં શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ભવ્ય વ્રુક્ષ રોપાણ નું કરવામાં આવ્યું

તા,8/9/24 ના રોજ ડભોલી ગામ પાસે આવેલ માણીયા ફાર્મ માં શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ભવ્ય વ્રુક્ષ રોપાણ નું કરવામાં આવ્યું હતું માધવી બેન હાર્દિક ભાઈ રાઠોડ ના દીકરા કિશિવ ના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે વ્રુક્ષ રોપાણ નો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આજકાલ લોકો કરોડો રૂપિયાના ખર્ચે ફાર્મ હાઉસ માં કે ફાવિસટાર […]

Gujarat

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાજપની સ્પેશિયલ ડ્રાઈવ.

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાજપની સ્પેશિયલ ડ્રાઈવ. 8 સપ્ટેમ્બર રવિવાર ના રોજ અટલ સદસ્યતા પર્વ અભિયાન અંતર્ગત જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સ્પેશિયલ ડ્રાઈવ મા વિવિધ ઔદ્યોગિક એકમોમાં ભાજપ નું સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને સદસ્યતા અભિયાનના જાફરાબાદ ના ઈન્ચાર્જ કરશનભાઈ ભીલ,જિલ્લા યુવા […]