બાબરા નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન બાબરા ખોજાખાના શેરી ખાતે નવચેતન યુવક મંડળ દ્વારા છેલ્લા ધણા સમયથી ગણપતિ ઉત્સવ નુ આયોજન કરવામાં આવે છે આયોજન દરમિયાન દરરોજ રાત્રે મહાઆરતી સહિત છપ્પન ભોગ સત્યનારાયણ કથા રાસગરબા સહિત કાર્યકમ નુ આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપ્પા ના દર્શન નો લાભ લઇ રહ્યા […]
Author: Admin
શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓની S.G.F.I. U-14 યોગાસન સ્પર્ધામાં અવિરત દબદબા સાથે રાજ્ય લેવલે પસંદગી
શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓની S.G.F.I. U-14 યોગાસન સ્પર્ધામાં અવિરત દબદબા સાથે રાજ્ય લેવલે પસંદગી અમરેલી તારીખ 5/9/2024 ના રોજ જિલ્લા કક્ષા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત દ્વારા અમરેલી જિલ્લા અંડર-14નાં ભાઈઓની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા […]
શ્યામ મહિલા મંડળ જુનાગઢ
શ્યામ મહિલા મંડળ જુનાગઢ આજરોજ બાગાયત વિભાગ દ્વારા કેનિંગ ક્લાસ ની પાંચ દિવસની ટ્રેનિંગ માટે એગ્રીકલ્ચર ઓફિસર શ્રી નિશાંત ભાઈ ચૌહાણ સહયોગ અને પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈ ગોહિલના માર્ગદર્શન મુજબ કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા ના પ્રયત્નોથી બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ, તાલીમ ઓર્ડીનેટર ખ્યાતિબેન કવા, ટેકનિકલ આસિસ્ટન્ટ વૃતિકાબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા કિશોરભાઈ ચોટલીયા દ્વારા શબ્દોથી […]
કાણકિયા કોલેજ ખાતે ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે મેગા થેલેસેમિયા કેમ્પ ખુલ્લો મુકાયો શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી
કાણકિયા કોલેજ ખાતે ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે મેગા થેલેસેમિયા કેમ્પ ખુલ્લો મુકાયો શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજરોજ તા.૧૨-૦૯-૨૦૨૪, ગુરુવારના રોજ મેગા થેલેસેમિયા […]
ચિ.હેજલના જન્મદિવસે પરિવારે અનાથ અને ગરીબ બાળકોને મિસ્ટર ભોજન કરાવ્યું
ચિ.હેજલના જન્મદિવસે પરિવારે અનાથ અને ગરીબ બાળકોને મિસ્ટર ભોજન કરાવ્યું વિસાવદરના ઈશ્વરીયા ગામની દીકરી ચિ.હેજલ દીકરીએ સંસારમાં હજી પા..પા.. પગલી કરતા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. ત્યારે પરિવારના સભ્યોએ સુંદર વિચાર રજૂ કર્યો કે પિંડાખાઈ પાસેના આશ્રમમાં રહેતા ૫૩ બાળકોને મિષ્ટ ભોજન જમાડી સંતૃપ્ત કરવા. ચિ. હેજલના મમ્મી – પપ્પા ધર્મિષ્ઠાબેન […]
અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ શિપ ૨૦૨૪-૨૫
અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ શિપ ૨૦૨૪-૨૫ તારીખ ૭/૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન નડિયાદ ના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મી અખિલ ગુજરાત ખેલકૂદ મંડળ આયોજિત એથ્લેટિક્સ ચેમ્પિયન શિપ માં ૬૫ વર્ષ થી ઉપર ની વય જુથ માં પ્રો.ડો રસુલ ભાઈ કે કુરેશી (પ્રો.આર.કે કુરેશી મહિલા કોલેજ સાવરકુંડલા નિવૃત વ્યાયામ પ્રોફેસર) ૧. વાંસકૂદ માં પ્રથમ – ગોલ્ડ મેડલ […]
રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશ ભગવાન ની આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું
રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશ ભગવાન ની આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ માં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશજી ને શાળા માં બિરાજમાન કર્યા હતા પાંચ દિવસ તેમની પૂજા અર્ચના કર્યા બાદ આજે આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન શાળા સ્ટાફ દ્વારા કર્યું હતું મહાપ્રસાદ […]
રાજકોટ શહેર સહજાનંદ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
રાજકોટ શહેર સહજાનંદ હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો. રાજકોટ શહેર તા.૧૧/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના મવડી પાસે આવેલ સહજાનંદ હાઇસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ) તથા મદદનીશ નિયામક રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓના સંપુર્ણ વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે. વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની […]
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, ભાડું ₹ 35 નાગરિકો […]
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક પર્યાવરણ હિતલક્ષી પહેલ ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિક ફ્રી બનાવીને ‘પ્લાસ્ટિક ફ્રી ગુજરાત’ની નેમ પાર પાડવાની દિશામાં મુખ્યમંત્રીશ્રીનું વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં મુખ્યમંત્રીશ્રીએ પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું […]









