પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત..ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઇ.. *ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો રોષે ભરાઇ આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી …* પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે.હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા આ સમસ્યા હવે […]
Author: Admin
હારીજ ભાજપ શાસિત એ.પી.એમ.સી માં ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ માં ઉડ્યા લીરે લીરા…
પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર હારીજ ભાજપ શાસિત એ.પી.એમ.સી માં ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ માં ઉડ્યા લીરે લીરા… પાટણ જિલ્લાના હારીજ ખાતે એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ માં લીરે લીરા ઉડ્યા છે.બીજી ટર્મ માટે આજે ચેરમેન ની ચુંટણી યોજાઈ હતી.જેમાં ભાજપ એ બાબુભાઈ સવાભાઈ ચોધરી ને મેન્ડેટ આપ્યો હતો.એપીએમસી માં ડિરેક્ટરો એ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલ અને […]
બેટરી સંચાલિત વાહનો : પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઈલાજ
બેટરી સંચાલિત વાહનો : પ્રદૂષણ ઘટાડવાનો સરળ ઈલાજ બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના’ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા- જે માટે રૂ.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ : કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મૂળુભાઈ બેરા ‘ત્રિચક્રીય વાહન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૯૨૫ લાભાર્થીઓને લાભ અપાયો ¤ બેટરી […]
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષોમાં કુલ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષોમાં કુલ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં નિર્મિત કુલ મકાનોના 64%થી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના ગુજરાતને પ્રધાનમંત્રી […]
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સહિતની ટ્રાફિક સંબંધિત સમસ્યાનાં નિવારણ માટે આ હેલ્પલાઇન ઉપરાંત વેબસાઈટ, ઇમેઇલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને […]
PM સૂર્ય ઘર’ તેમજ ‘PM કુસુમ યોજના’ના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર:-કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી શ્રી પ્રલહાદ જોષી
‘PM સૂર્ય ઘર’ તેમજ ‘PM કુસુમ યોજના’ના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર:-કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી શ્રી પ્રલહાદ જોષી મહાત્મા મંદિર ખાતે ‘PM સૂર્ય ઘર’ અને ‘PM કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાતે કરેલી કામગીરીની* *સમીક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલહાદ જોષી : ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતભરમાં […]
વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતનું આગવું કદમ
વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતનું આગવું કદમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેસન’-ગ્રિટની રચના કરવામાં આવી વિકસિત ગુજરાત@૨૦૪૭ – ડોક્યુમેન્ટનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે ‘ગ્રિટ’ લાંબા અને ટૂંકાગાળાના ધ્યેય વ્યુહાત્મક યોજનાઓની રચનામાં થિંક ટેન્કની ભૂમિકા નિભાવશે. નાણામંત્રીશ્રી ગવર્નિંગ બોડીના ઉપાધ્યક્ષ અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઊદ્યોગ […]
રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી રોગચાળાની દહેશત વચ્ચે જીવતા નગરજનો…
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં ઠેર ઠેર ગંદકી રોગચાળાની દહેશત વચ્ચે જીવતા નગરજનો… *દેશના સ્વચ્છ શહેર ની યાદીમાં નામ ધારણ કરવા બાબતે પાલિકાની આંધળી દોડ..* રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં નગરને દેશના સ્વચ્છ શહેરની યાદીમાં નામ ધારણ કરવા બાબતે સર્ટિફિકેટ મેળવવા દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા […]
પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરાયેલી ઢોર ડબ્બા ની ઝુંબેશ દરમિયાન 20 ઢોર ડબ્બે કરાયા..
પાટણ.. અનિલ રામાનુજ પાટણ.. પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરાયેલી ઢોર ડબ્બા ની ઝુંબેશ દરમિયાન 20 ઢોર ડબ્બે કરાયા.. શહેરીજનો માટે મુશ્કેલી રૂપ બનેલા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા પાલિકા દ્વારા શરૂ કરાયેલ ઢોર ડબ્બા ની ઝુંબેશ ચાલુ રહે તેવી માગ ઉઠી.. પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાથી ત્રસ્ત બનેલા નગરજનો દ્વારા નગરપાલિકા તંત્ર […]




