Gujarat

નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત અમરેલી ખાતે ગર્લ્સ હોકી સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત અમરેલી ખાતે ગર્લ્સ હોકી સ્પર્ધા યોજાઈ અમરેલી તા.૧૧ સપ્ટેમ્બર,૨૦૨૪ (બુધવાર) નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અન્વયે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ કચેરી અમરેલી સેલ દ્વારા ગર્લ્સ હોકી સ્પર્ધા યોજાઈ હતી. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજનાના અસરકારક અમલીકરણના ઉદ્દેશ સાથે યોજાયેલ સ્પર્ધામાં કિશોરીઓને ‘બેટી બચાઓ […]

Gujarat

રાજકોટ જિલ્લાના બાળકોને પોષણક્ષમ બનાવવા ICDS શાખાની સરાહનીય કામગીરી.

રાજકોટ જિલ્લાના બાળકોને પોષણક્ષમ બનાવવા ICDS શાખાની સરાહનીય કામગીરી. રાજકોટ શહેર તા.૧૧/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત ICDS વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં તથા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજીના સંકલન હેઠળ ICDS ટીમ દ્વારા ગામે ગામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ […]

Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે હાઈસ્કૂલ સાવરકુંડલા માં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે હાઈસ્કૂલ સાવરકુંડલા માં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી 11 સપ્ટેમ્બર 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની યાદમાં દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં હિન્દુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો એક […]

Gujarat

વિકાસના પંથે અમરેલીનું જાળીયા

વિકાસના પંથે અમરેલીનું જાળીયા — *વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત સંપન્ન* — *અમરેલી તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બુધવાર)* રાજ્ય સરકારની વિકાસકાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિ પથ પર છે. અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી અને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે જાળીયા ગામે આશરે રુ.૦૮ લાખના ખર્ચે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. […]

Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનમાં નવા પી.આઇ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વિસાવદર પોલીસ સ્ટેશનમાં નવા પી.આઇ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ વિસાવદર તા.૧૦-૯-૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટેશનના મિટિંગ હોલમાં વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને આમંત્રિત કરી આગામી ત્યોહારોના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ. સૌ પ્રથમ નવ નિયુક્ત પી.આઇ. શ્રીઆર. એસ. પટેલ એ બેઠકમાં આમંત્રિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ પી.આઈ.શ્રીએ જણાવેલ કે આગામી […]

Gujarat

જવાહર મેદાન ખાતે ભાવનગર કા રાજા ભવ્ય ગણેશ ઉત્સવ માં 10 દિવસ દરરોજ અલગ અલગ મેડિકલ કેમ્પ,પ્રાથમિક સારવાર ટુકડી અને રક્તદાન શિબિર નું આયોજન

જવાહર મેદાન ખાતે ભાવનગર કા રાજા ભવ્ય ગણેશ ઉત્સવ માં 10 દિવસ દરરોજ અલગ અલગ મેડિકલ કેમ્પ,પ્રાથમિક સારવાર ટુકડી અને રક્તદાન શિબિર નું આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા,ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, પોલીસ અધિક્ષક ડો.હર્ષદભાઈ પટેલ, ડીવાય એસપી શ્રી સિંઘલ, શહેર ભાજપા પ્રમુખશ્રી અભયભાઈ ચૌહાણ અને સંગઠન દ્વારા રેડક્રોસ બ્લડ બેન્ક ની રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ […]

Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂડ (અગ્નિશરગ)હથીયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂડ (અગ્નિશરગ)હથીયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટલ સિડયુરીટી, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર લગત રાજ્યમાં ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સુચનાઓ […]

Gujarat

સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સુત્રને ખરાઅર્થમાં સાર્થક કરવા સમાજ સુરક્ષા પ્રભાગ તથા માન. કલેકટરશ્રી અમરેલી ના માર્ગદર્શન હેઠળ “CISS” પરીવાર ના દરેક સભ્ય સુધી સરકારની તમામ યોજનાનો

” સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સુત્રને ખરાઅર્થમાં સાર્થક કરવા સમાજ સુરક્ષા પ્રભાગ તથા માન. કલેકટરશ્રી અમરેલી ના માર્ગદર્શન હેઠળ “CISS” પરીવાર ના દરેક સભ્ય સુધી સરકારની તમામ યોજનાનો લાભ પહોંચે તે હેતુથી થોડા સમય પહેલા પાંચ બાળકો એ પિતાનું છત્ર ગુમાવ્યું જેની જાણ તથા તાત્કાલિક ધોરણે બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અવસાન પામનાર પરિવારની […]

Gujarat

સમી નજીક બનાસ નદીમાં દંપતી ડૂબ્યું, બચાવવા ગયેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સમી નજીક બનાસ નદીમાં દંપતી ડૂબ્યું, બચાવવા ગયેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો.. પાટણ જિલ્લાના સમી તાલુકાના ખરચરીયા (જયરામનગર) ગામે દુઃખદ ઘટના બનવા પામી છે. બનાસ નદીમાં નાહવા માટે ગયેલા પતિ-પત્નીને ડૂબતા જોઈ બચાવવા ગયેલા વ્યકિત ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.સાથે જ મહિલાનું પણ મોત થયું છે. સમી તાલુકાના ખરચરીયા (જયરામનગર) […]

Gujarat

હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત..ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઇ..

પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત..ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઇ.. *ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો રોષે ભરાઇ આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી …* પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે.હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા આ સમસ્યા હવે […]