Gujarat

સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી […]

Gujarat

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં અનુસરીએ જરુરી પગલા

સાવચેતી એ જ સલામતી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં અનુસરીએ જરુરી પગલા મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો — મચ્છરદાનીનો ઉપયોગ કરો — આલેખન : જય મિશ્રા — અમરેલી તા.૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ (મંગળવાર) ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરુરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, […]

Gujarat

અમરેલી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી

અમરેલી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી અમરેલી તા. ૦૩ સપ્ટેમ્બર,૨૦૨૪ (મંગળવાર) આગામી દિવસોમાં તા.૦૭.૦૯.૨૦૨૪થી ગણપતિ સ્થાપના તેમજ ગણપતિ વિસર્જન તહેવાર હોય સાથે તા.૧૬.૦૯.૨૦૨૪ના રોજ ઇદ-એ-મિલાદનો તહેવાર છે. આથી અમરેલી જિલ્લામાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી જરુરી મનાઈ ફરમાવતું જાહેરનામું અમરેલી જિલ્લા અધિક જિલ્લા […]

Gujarat

શ્રી ગણેશજીની માટીની મૂર્તિ ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ

શ્રી ગણેશજીની માટીની મૂર્તિ ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ મૂર્તિઓની બનાવટમાં વિશેષ કાળજી રાખવી: પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ઉપરાંત પર્યાવરણ તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખી જરુરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ —- *અમરેલી તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૪, […]

Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન

વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં ખાતાકીય બઢતીના દોર આપવાનું શરૂ થતાંની સાથે જ જુનાગઢ જિલ્લાના આર્મ તથા અનાર્મમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની પોતાની હાલની રેન્ક થી આગળની રેન્કમાં પ્રમોશન આપી જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક (એસ.પી.) શ્રી તથા અન્ય અધિકારીઓના વરદ હસ્તે બઢતી રેન્ક એનાયત કરવામાં […]

Gujarat

ખાંભડાના હરદેવગીરીબાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગૌરવપૂર્ણ સન્માન

ખાંભડાના હરદેવગીરીબાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગૌરવપૂર્ણ સન્માન ભારતીય કલા, સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને સંવર્ધન માટે સતત અવિરત પ્રયત્નશીલ રહેતી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રવિવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કર્ણાવતી ખાતે લોકમાતા મહારાણી અહલ્યાબાઈની ૩૦૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત એક ઐતિહાસિક ઉપક્રમ ‘મારી ગુણવંતી ગુજરાત – સંસ્કારોત્સવ ૨૦૨૪’નો ભવ્ય ઉપક્રમ ચરિતાર્થ […]

Gujarat

અમરેલી પોલીસ ના A.S.I ઉદયભાઈ લખુભાઈ શેખવા નિવૃત્ત થતાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ અને ડિઝાસ્ટર સ્ટાફ અને ઘર પરિવાર તેમજ અનોખા અઠાવન મિત્ર મંડળ ગૃપ દ્વારા નિવૃત સત્કાર સન્માન સમારંભ યોજાયેલ

અમરેલી પોલીસ ના A.S.I ઉદયભાઈ લખુભાઈ શેખવા નિવૃત્ત થતાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ અને ડિઝાસ્ટર સ્ટાફ અને ઘર પરિવાર તેમજ અનોખા અઠાવન મિત્ર મંડળ ગૃપ દ્વારા નિવૃત સત્કાર સન્માન સમારંભ યોજાયેલ આજ રોજ તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ પાત્રીસ વર્ષે ની પોલીસ ખાતા મા સેવા આપી અને A.S.I. તરીકે વયમયાર્દા ને લીધે નિવૃત્ત થયેલ છેલ્લા ૨ વર્ષ […]

Gujarat

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી હાલમાં શરૂ અખિલભારતીય રમોત્સવમાં GYS.A (ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન) દ્વારા અમરેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુનિયર તથા સબ જુનિયર એમ બેજન્ને યોગ સ્પર્ધામાં વિવિધ શાળાઓ માથી સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળાઓનું નેતૃત્વ કરેલ હતું, […]

Gujarat

દેવભૂમિ દેવળીયા ગામે સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ

દેવભૂમિ દેવળીયા ગામે સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ દેવભૂમિ દેવળીયા તા.જી.અમરેલી ગામે ગ્રામ પંચાયતની દેવભૂમિ દેવળીયા ગામના વિધાર્થી ભાઈ બહેનો માટે માધ્યમિક શાળા ન હોવાથી પડતી મુશ્કેલી સંદર્ભે માનનિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક.કૈાશિકભાઈ વેકરીયા નાંઓને રજુઆત કરતા તેમના અર્થાગ પ્રયત્નો થકી શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની દિર્ધ દ્રષ્ટિથી રાજય સરકાર દ્વારા દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા […]

Gujarat

રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ.

રાજકોટમા ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ અવિરત ચાલુ. રાજકોટ તા.૨/૯/૨૦૨૪ ના રોજ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ તુરંત રીપેર કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ શરૂ કરાયુ હતુ. જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા મહાનગરપાલિકા દ્રારા રસ્તાઓનુ […]