Gujarat

શિક્ષણ મંત્રીના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીનું સન્માન.

શિક્ષણ મંત્રીના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીનું સન્માન. સુરતમાં પી.પી. સવાણી યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડિંગ એકેડમીના સંયુક્ત ઉપક્રમે પ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે 31 ઓગસ્ટ, શનિવારે યોજવામાં આવેલ ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ “આચાર્ય દેવો ભવ” મોટીવેશનલ કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા બદલ શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાનું […]

Gujarat

બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર પ્રવાસન આકર્ષણ

બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર પ્રવાસન આકર્ષણ બટરફ્લાય ગાર્ડન ધરાવે છે 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ 10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ)ની 150 પ્રજાતિઓ આવેલી છે ગાંધીનગર, 2 સપ્ટેમ્બર, 2024: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર […]

Gujarat

હારીજ અમૃતપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય પાણીમાં…

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજ અમૃતપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય પાણીમાં… હારીજ નગર વિકાસ કમિટીની અમૃતપુરા વિસ્તારનાં સ્થાનિક લોકોની પાલિકા તંત્રને રજુઆત બાદ તંત્રએ વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી.. પાટણ જિલ્લાના હારીજ પંથકમાં અવિરત વરસાદને પગલે હારીજના અમૃતપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ ના […]

Gujarat

ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં

પાટણ… ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં વિવિધ 9 રાજ્ય ધોરીમાર્ગો રીપેર કરાયા સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર થયેલ નુકસાનને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે […]

Gujarat

જિલ્લાનાં તમામ તાલુકાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં….

જિલ્લાનાં તમામ તાલુકાના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં…. ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ માટે માર્ગ અને મકાન વિભાગની કુલ 9 ટીમો દ્વારા કામગીરી પુરજોશમાં.. પાટણ જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે રસ્તાની સપાટીને નુકશાન થયું હતું. તેથી રસ્તાઓ પર પડેલ ખાડાઓને લીધે રાહદારીઓને મુશ્કેલી ના પડે […]

Gujarat

જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુદ્ધના ધોરણે

જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામત કામગીરી યુદ્ધના ધોરણે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (રાજય) દ્વારા અમરેલી-કુંકાવાવને જોડતા રસ્તા સહિતના માર્ગો પર આસ્ફાલ્ટ પેચવર્ક દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી શરુ ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનારને જોડતા રોડ પર આસ્ફાલ્ટ અને મેટલ પેચ કામગીરી પૂર્ણ — સોનારીયા ગ્રામ્ય વિસ્તાર રોડ, બાબરા-વાસાવડ રોડ, રાજુલા બાયપાસ રોડ તેમ જ હિંડોરણા જંકશન, ચારનાળા-જાફરાબાદને જોડતા […]

Gujarat

અમરેલી જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામતનું કાર્ય પૂરજોશમાં

અમરેલી જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામતનું કાર્ય પૂરજોશમાં રાજુલા-ભેરાઈ રોડ, દેવકા-નિંગાળા રોડ, રાજુલા-વડલીને જોડતાં રસ્તાના પેચવર્ક અને મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (રવિવાર) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામતની કામગીરી શરુ છે. રસ્તાઓ પર જરુરી કાર્યવાહી ત્વરાએ પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા દિશાનિર્દેશ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય અને […]

Gujarat

ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે દિશાનિર્દેશ

ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે દિશાનિર્દેશ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન રાજય દ્વારા જિલ્લાના વિવિધ રસ્તા પર આસ્ફાલ્ટ દ્વારા મેન્યુઅલ પેચ તેમજ મેટલ પેચ કરીને મરામતની કામગીરી શરુ — અમરેલી તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (રવિવાર) ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. અમરેલી […]

Gujarat

જિલ્લામાં મોસમનો ૬૦૧.૪૫ એમ.એમ. વરસાદ નોંધાયોઃ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી શરુ

જિલ્લામાં મોસમનો ૬૦૧.૪૫ એમ.એમ. વરસાદ નોંધાયોઃ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી શરુ પશુના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પશુપાલક લાભાર્થીને તંત્ર દ્વારા રુ.૩૨ હજાર ચૂકવવામાં આવ્યા અમરેલી તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ (રવિવાર) અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નોંધવામાં આવેલા વરસાદના આંકડાઓને ધ્યાને લેતા, જિલ્લામાં તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે સમગ્ર જિલ્લામાં […]

Gujarat

હારીજ પંથકની કિશોરીની જાહેરમાં છેડતી કરનારા રાધનપુરના યુવકને ત્રણ વર્ષની સજા ફટકારતી પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટ …

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજ પંથકની કિશોરીની જાહેરમાં છેડતી કરનારા રાધનપુરના યુવકને ત્રણ વર્ષની સજા ફટકારતી પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટ … પાટણ સ્પેશ્યલ પોક્સો કોર્ટે હારીજ તાલુકાનાં એક ગામની 14 વર્ષિય કિશોરીની છેડતી કરીને તેનો હાથ પકડી તેનાં ગાલે જબરજસ્તીથી કીસ કરવાનાં આરોપસર રાધનપુરનાં ભિલોટ ગામનાં આરોપીને ત્રણ વર્ષની સખ્તકેદ અને કુલે રૂા. 10,500 […]