Gujarat

સાંતલપુરના લખાપુરા પ્રા.શાળામાં બાલ સાંસદ ચુંટણીનું આયોજન કરાયું..

સાંતલપુરના લખાપુરા પ્રા.શાળામાં બાલ સાંસદ ચુંટણીનું આયોજન કરાયું.. શાળા ના ૮ બાળકોએ ઉમેદવારી નોંધાવી,તમામ પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણુક કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લખાપુરા પ્રાથમિક શાળા ખાતે બાલ સાંસદની ચુંટણી નું ડીજીટલ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ૮ બાળકો એ ઉમેદવારી નોંધાવી હતી.આ ચુંટણીની ખાસિયત એ હતી કે સંપૂર્ણ આયોજન […]

Gujarat

પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ…

પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ… તા 15.8.2024ના રોજ ભારેલ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં સ્વતંત્ર દિનની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.78 માં સ્વતંત્ર દિનની શાળાના બાળકો અને ઇન્ટરશીપમાં આવેલ પી.ટી.સી.કોલેજના તાલીમાર્થીઓએ પણ આ દિનની ખૂબ તૈયારી કરેલ જોવા મળી.આ પ્રસંગે.સરપંચ,ગ્રામજનો,કન્યાવિદ્યાલનો સ્ટાફ,પી.ટી.સી.કોલેજના તાલીમાર્થીઓએ પણ હાજરી આપી ઉત્સાહ બતાવ્યો.શાળાના આચાર્યે પ્રાસંગિક […]

Gujarat

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં મૂળુભાઈ બેરા મંત્રી ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં મૂળુભાઈ બેરા મંત્રી ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ને બૂધવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં શ્રી મૂળુભાઈ બેરા (મંત્રી શ્રી વન અને પર્યાવરણ આબોહવા પરિવર્તન તેમજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય) ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય […]

Gujarat

પાટણ જિલ્લાના સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી

પાટણ જિલ્લાના સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી *જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનનાં હસ્તે લહેરાયો ત્રિરંગો* *સમી ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા* જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા […]

Gujarat

શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી વિછિયા તા 14/8/24 શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ‘હર ઘર તિરંગા’ નિમિત્તે શાળામાં ચાલતા દરેક વિભાગમાં ચિત્ર સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવેલ દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળા કેમ્પસથી સનાળી ગામ સુધી રેલીનું આયોજન પણ થયું ચિત્ર સ્પર્ધામાં KG […]

Gujarat

હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ અંતર્ગત સલાયામાં યોજાયો તિરંગા વિતરણ કાર્યક્રમ

હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ અંતર્ગત સલાયામાં યોજાયો તિરંગા વિતરણ કાર્યક્રમ સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર દિવસ નિમિતે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યું છે. ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે સલાયામાં પણ તિરંગા વિતરણ નું સુંદર આયોજન કરેલ હતું જેમાં સલાયા ના બંદર રોડ ,તથા બેઠક રોડ ઉપર તિરંગા વિતરણ કાર્યક્રમ સલાયા […]

Gujarat

સાંતલપુરના આંતરનેશ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

સાંતલપુરના આંતરનેશ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો… સ્તનપાન જાગૃતિ માટે કાર્યકરો દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો.. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં મહિલા સરપંચ મોરવાડિયા સંતોકબેન, મહિલા સભ્ય રાઉમાં હલીમાબેન ભિખુજી,શેખ સોનબાઈ ઇસ્માઇલ,શિક્ષિકા બહેન ખેર કૈલાશબેન,વ્યાસ આયુષીબેન,પટેલ મનવીબેન સહિત ગામની મહિલાઓ આંગણવાડી કેન્દ્રમાં ઉપસ્થિત રહી હતી. આંગણવાડી કાર્યકર સાધુ […]

Gujarat

કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રેસ નોટ… અમરેલી…. કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ એક. પેડ. માં. કે. નામ જન અભિયાન અંતર્ગત તારીખ 24 સપ્ટેમ્બર […]

Gujarat

બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે

બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે// //બજરંગ દળ ના યુવાનો અખડ ભારત નો સંકલ્પ કરશે// // વિદુર ડાબસરા અને વિજયભાઈ દેસાઈ ના માર્ગદર્શન માં જિલ્લા ભર માં આયોજન// //અમરેલી માં સમર્થ વ્યાયમ મંદિર અને બજરંગ દળ મશાલ રેલી રાત્રિ સમગ્ર શહેર માં ફરશે // બજરંગ દળ દ્વારા જિલ્લા વિશ્વ હિન્દુ […]

Gujarat

મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…

મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ… મોટી કુકાવાવ મુકામે આજરોજ સાંજના પાંચ કલાકે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં કુંકાવાવ વડીયા તાલુકા ના ગામો ના સરપંચો સાથે સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ અધિકારીઓ ની હાજરી રહેલ ત્યારે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ […]